“Gujarat’s No. 01 Private Educational Website”

Vidhya Sahayak Bharati Update 2025 ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષકોનો પહેલો રાઉન્ડ જાહેર

Vidhya Sahayak Bharati Update 2025 ગુજરાત રાજ્ય દ્વારા વિધ્યાસહક ભરતી ૨૦૨૪ અંતર્ગત ( ધોરણ ૬ થી ૮ ના ગુજરાતી મધ્યમ) મેટની કામગીરી હાલમાં ચાલી રહેલી છે. જે પણ કોઈ ઉમેદવારોએ આ ભરતી પ્રક્રિયા માટે પોતાની અરજી કરી હતી તે તમામ ઉમેદવારો માટે નવી ફાઇનલ મેરીટ યાદી ગુજરાત સરકારની સતાવર વેબસાઇટ ઉપર મૂકવામાં આવી છે. આથી આ ભરતી પ્રક્રિયામાં અરજી કરેલ તમામ ઉમેદવારોને જણાવવાનું કે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી આ નવી યાદીમાં પોતાના નામની ચકાશની કરી લે અને ચકાશની કર્યા બાદ જો કોઈ ભૂલ અથવા તો ક્ષતિ જણાય તો સત્વરે સબંધિત વિભાગનો સંપર્ક કરવો. સતાવર વેબસાઇટ ઉઆપર બહાર પાડવામાં આવેલી આ નવી યાદીના આધારે જ હવે પછીની નવી કામગીર હાથ ધરવામા આવશે જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.

Vidhya Sahayak Bharati Update 2025 ભાષા વિષય નો ત્રીજો રાઉન્ડ જાહેર

વિધ્યાસહાયક ભરતી ૨૦૨૪ (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ )ગુજરાતી મધ્યમન ઉમેદવારો એ તઆ. ૦૧/૧૧/૨૦૨૪ ની જાહેરાત માં જે પણ ઉમેદવારો એ પોતાના ફોર્મ ભર્યા હોય તેવા ઉમેદવારો માટે કોલ લેટેર મેળવવાની સૂચના

  • ભાષાઓ જેવી કે હિન્દી, ગુજરાતી, અંગ્રેજી અને સંસ્કૃત વિષયના મેરીટ લીસ્ટમાં આવતા તમામ ઉમેદવારો પોતાના કોલ લેટર સત્તાવાર વેબસાઈટ ઉપરથી તારીખ 1/10/2025 ના રોજ 18 કલાકથી ઓનલાઇન મેળવી શકશે જેની તમામ ઉમેદવારો નોંધ લેશે.
  • વિદ્યા સહાયક ભરતી 2024 ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમમાં વિવિધ ભાષાઓ જેવી કે ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત વિશેના અનામત અને બિન અનામત કેટેગરીમાં નીચે મુજબ દર્શાવેલા કેટેગરી સામે દર્શાવેલ મેરીટ સુધીના ઉમેદવારો ઓનલાઇન પોતાનું કોલ લેટર મેળવી શકશે. આ તમામ ઉમેદવારોને તારીખ 6 1025 થી તારીખ 7 10 2025 દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલા છે જે અંગેની તારીખ સમય અને સ્થળ ઉમેદવારના કોલલેટરમાં દર્શાવવામાં આવેલો છે જે કોલલેટર નીચેની લીંક ખોલવાથી મળી રહેશે.
વિષય બિન અનામત કેટેગરી
ગુજરાતી 67.3476
હિન્દી 65.5492
અંગ્રેજી 69.5489
સંસ્કૃત 67.3476

Vidhya Sahayak Bharati Update 2025 સામાજિક વિજ્ઞાન વિષય નો બીજો રાઉન્ડ જાહેર

  • સામાજિક વિજ્ઞાન વિષયના મેરીટમાં આવતા તમામ ઉમેદવારો પોતાના કોલલેટર સત્તાવાર વેબસાઈટ ઉપરથી તારીખ 29 9 2025 ના રોજ 18 કલાકથી ઓનલાઇન મેળવી શકશે જેની તમામ ઉમેદવારો નોંધ લેશે
  • વિદ્યા સહાયક ભરતી 2024 ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમમાં સામાજિક વિજ્ઞાન વિષયના અનામત બિન અનામત કેટેગરીમાં નીચે દર્શાવેલી કેટેગરી સામે દર્શાવેલી મેરીટ યાદી સુધીના ઉમેદવારો પોતાનું ઓનલાઈન કોલ લેટર મેળવીજેમનો આ તમામ ઉમેદવારો જેમનો સમાવેશ મેરીટ લીસ્ટમાં કરવામાં આવેલો છે તે ઉમેદવારોને તારીખ 3 10 2025 થી તારીખ 4 10 2025 સુધી જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલા છે જે અંગેની તારીખ સમય અને સ્થળ ઉમેદવારના કોલલેટરમાં દર્શાવેલું છે આ તારીખ સમય અને સ્થળ અનુસાર ઉમેદવારો જિલ્લા પસંદગી માટે હાજર રહે.
  • જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારો વેબસાઈટ ઉપરથી જ ઓનલાઇન કોલ લેટર મેળવી લેવાના રહેશે અને કોઈ પણ પ્રકારે કોલ લેટર મોકલવામાં આવશે નહીં જેની તમામ ઉમેદવારોએ ખાસ નોંધ લેવી કોઈ પણ ભૂલ ચૂક વગર પોતાનું કોલ લેટર સમયસર મેળવી લેવું.
  • નોંધ :- ઉમેદવારોએ જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને આ વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોને દરરોજ આ વેબસાઈટ જોવા માટે વિનંતી છે આ વેબસાઈટ ઉપર આ ભરતી સંબંધીત જાહેર થનારી તમામ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવશે.
વિષય બિનઅનામત કેટેગરી
સામાજિક વિજ્ઞાન 71.6027

Vidhya Sahayak Bharati Update 2025 ફરીથી બહાર પડેલ મેરીટ લિસ્ટ

વિદ્યા સહાયક ભરતી 2024 અંતર્ગત નવી બહાર પાડવામાં આવેલી મેરીટ યાદીમાં પસંદગી પામનાર ઉમેદવારો માટે હવેથી જિલ્લાની પસંદગી પ્રક્રિયાની કામગીરી શરૂ થશે જે પણ ઉમેદવારો આ પ્રક્રિયા માટેના કોલલેટર સતાવળ વેબસાઈટ ઉપરથી ડાઉનલોડ કરવાના રહેશે કોલ લેટર માં જિલ્લા પસંદગી માટેની તારીખ સમય અને સ્થળ જેવી તમામ મહત્વપૂર્ણ અને ઉપયોગી માહિતી દર્શાવવામાં આવી છે ઉમેદવારોએ નિર્ધારિત કરેલા સમયે સ્થળ અને તારીખે પોતાના તમામ જરૂરી દસ્તાવેજો સાથે ઉપસ્થિત રહેવું ફરજિયાત છે

Vidhya Sahayak Bharati Update 2025 કોલ લેટર મેટની જરૂરી લિન્ક

વિગત અગત્યની લિન્ક
કોલલેટર મેળવવા માટેની સુચના (ધોરણ 6 થી 8) ભાષા બીજો રાઉન્ડઅહી ક્લિક કરો
કોલલેટર મેળવવા માટેની સુચના (ધોરણ 6 થી 8) સામાજિક વિજ્ઞાન બીજો રાઉન્ડઅહી ક્લિક કરો
કોલ લેટર ડાઉનલોડ કરવા માટેઅહી ક્લિક કરો
કોલલેટર મેળવવા માટેની સુચના (ધોરણ 6 થી 8) – Social Scienceઅહી ક્લિક કરો
સામાજિક વિજ્ઞાનઅહી ક્લિક કરો
કોલલેટર મેળવવા માટેની સુચના (ધોરણ 6 થી 8) – Languagesઅહી ક્લિક કરો
ભાષા (ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત અને હિન્દી)અહી ક્લિક કરો
કોલલેટર મેળવવા માટેની સુચના અને પ્રથમ રાઉન્ડ (ધોરણ 6 થી 8) – Maths Scienceઅહી ક્લિક કરો
ગણિત/ વિજ્ઞાન fmlઅહી ક્લિક કરો

અન્ય પૉસ્ટ

GPSSB AAE civil Bharati 2025 : ગુજરાત પંચાયત વિભાગમાં સિવિલ એન્જિનિયર પૉસ્ટ ઉપર ભરતી

Leave a Comment