Vidhya Sahayak Bharati Update 2025 ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષકોનો પહેલો રાઉન્ડ જાહેર
Vidhya Sahayak Bharati Update 2025 ગુજરાત રાજ્ય દ્વારા વિધ્યાસહક ભરતી ૨૦૨૪ અંતર્ગત ( ધોરણ ૬ થી ૮ ના ગુજરાતી મધ્યમ) મેટની કામગીરી હાલમાં ચાલી રહેલી છે. જે પણ કોઈ ઉમેદવારોએ આ ભરતી પ્રક્રિયા માટે પોતાની અરજી કરી હતી તે તમામ ઉમેદવારો માટે નવી ફાઇનલ મેરીટ યાદી ગુજરાત સરકારની સતાવર વેબસાઇટ ઉપર મૂકવામાં આવી છે. આથી … Read more