“Gujarat’s No. 01 Private Educational Website”

BMC Recruitment 2025 : ભાવનગર મહાનગરપાલિકામાં ભરતી

bmc recruitment 2025

bmc recruitment 2025 :- ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ વિભાગમાં ભરતી બહાર પાડવામાં આવી છે જે અંતર્ગત કોર્પોરેશનમાં નોકરીઓની વિગતો શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ વયમર્યાદા સહિતની મહત્વની માહિતી નીચે મુજબ આપવામાં આવેલી છે આ ભરતી પ્રક્રિયા સબંધિત વધુ માહિતી જાણવા માટે નીચેની પૉસ્ટ વાંચો.

bmc recruitment 2025 :- ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વિભાગોમાં અલગ અલગ પોસ્ટ માટેની ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી પ્રક્રિયામાં વહીવટી અધિકારીથી લઈને સ્ટાફ નર્સ સુધીની કુલ 70 જગ્યાઓ ઉપર લાયકાત ધરાવતા ઉમેદવારોને પસંદ કરવા માટે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશને ઉમેદવારો પાસે ઓનલાઇન અરજીઓ મંગાવી છે આ ભરતી પ્રક્રિયામાં જે પણ ઉમેદવારો પોતાનું ફોર્મ ભરવા ઇચે છે તે વહેલી ટેક પોતાની ઉમેદવારી કરી સકે છે.

bmc recruitment 2025 ની મહત્વની માહિતી

સંસ્થા ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (bmc recruitment 2025)
પૉસ્ટ વહીવટી અધિકારીથી સ્ટાફ નર્સ સુધીની
જગ્યા 70
અરજી પ્રકાર ઓનલાઈન
ઉમર મર્યાદા અલગ અલગ
અરજીની છેલી તારીખ 8/11/2025
અરજી કયા કરવી https://ojas.gujarat.gov.in/

bmc recruitment 2025 :- વિવિધ પોસ્ટની માહિતી

પૉસ્ટ જગ્યા
વહીવટી અધિકારી 1
નાયબ કાર્યપાલક ઇજનેર 1
સેનેટરી ઇન્સ્પેક્ટર1
સ્ટાફ નર્સ 5
ટેકનિકલ આસિસ્ટંન્ટ 2
ફાર્મસિસ્ટ 1
સ્ટેનોગ્રાફર(ગુજરાતી)1
સ્ટેનોગ્રાફર (અંગ્રેજી)1
ફિમેલ હેલ્થ વર્કર 30
મલ્ટી પરપ્સ હેલ્થ વર્કર 27
કુલ 70

bmc recruitment 2025 :- ઉમર મર્યાદા

ભાવનગર મહાનગરપાલિક દ્વારા અલગ અલગ પૉસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે આ ભરતીમાં વિવધ પૉસ્ટ માટે અલગ અલગ ઉમર મર્યાદા રાખવામાં આવેલી છે જે ઓજાશ ની ઓફિસિયલ વેબસાઇટ પર જય ને જોઈ સકે છે.

bmc recruitment 2025 :- પગાર ધોરણ

bmc recruitment 2025 અંતર્ગત ભરતી પરક્રિયામાં પસંદગી પામેલા ઉમેદવારોને તેમની પૉસ્ટ અને લાયકાત અનુસાર ભાવનગર મહાનગર પાલિકા દ્વારા નક્કી કરવામાં આવેલો પગાર મળવા પાત્ર રહેશે. પગાર સબંધિત વધુ માહિતી જાણવા માટે https://ojas.gujarat.gov.in/ વેબસાઇટ ઉપર જયને નોટિફિકેશન વાંચવું.આ ઉપરાંત આ ભરતીમાં કાયમી ધોરણે ભાવનગર મહાનગર પાલિકા માં જ નોકરી કરવાની રહેશે. આ ભરતીમાં કોઈ પણ જાતની બદલી થઈ સકશે નહીં જેની તમામ ઉમેદવારો નોંધ લેશે.

bmc recruitment 2025 લાયકાત :-

ભાવનગર માહનગર પાલિકા દ્વારા કુલ 70 પૉસ્ટ માટે ભરતી પ્રક્રિયા બહાર પાડી છે. આ ભરતી પ્રક્રિયામાં અલગ અલગ પૉસ્ટ માટે અલગ અલગ લાયકાત નક્કી કવામાં આવી છે .

bmc recruitment ફોર્મ ભરવાની અંતિમ તારીખ :-

ભાવનગર મહાનગરપાલિકા ની આ ભરતી પ્રક્રિયામાં જે પણ ઉમેદવાર્પ પોતાનું ફોર્મ ભરવા ઇચે છે તે ઉમેદવારો એ વહેલી ટેક પોતાનું ફોર્મ ભરી દેવું જોઈએ. આ ભરતી પ્રક્રિયાની ફોર્મ ભરવાની અંતિમ તારીખ 08/11/2025 ની છે આ તારીખ પહેલા ઉમેદવારો પોતાનું અરજી ફોર્મ ભરી સકે છે.

bmc recruitment 2025 અરજી કેવી રીતે કરવી :-

  • ભાવનગર મહાનગર પાલિકાની આ ભરતીમાં અરજી કરવા માટે સૌપ્રથમ https://ojas.gujarat.gov.in/ વેબસાઇટ ઉપર જવું
  • ત્યારબાદ online application માં apply ઉપર ક્લિક કરવું અને ત્યારબાદ bmc ઉપર સિલેકટ કરવું
  • ઉમેદવાર જે જાહેરાતમાં પોતાનું ફોર્મ ભરવા ઈછટ હોય તે જાહેરાત સિલેકટ કરવી
  • અહિયા માંગવામાં આવેલી તમામ જરૂરી વિગતો ભરવી
  • અરજી માં માંગવામાં આવેલી તમામ વિગતો ભરાઈ ગયા બાદ અરજી ફોર્મ ને સબમિટ કરવું
  • અરજી ફોર્મ સબમિટ થઈ ગયા બાદ ઉમેદવારોએ ભવિષ્ય ની જરૂરિયાત માટે અરજી ફોર્મ ની પ્રિન્ટ કાઢી લેવી

bmc recruitment :- ફોર્મ ભરવાની ઓફિસિયલ લિન્ક

ફોર્મ ભરવાની ઓફિસિયલ લિન્કhttps://ojas.gujarat.gov.in/

Leave a Comment