“Gujarat’s No. 01 Private Educational Website”

BEl Probationary Engineer Recruitment 2025 :- 340 જગ્યા માટે ભરતી

BEl Probationary Engineer Recruitment 2025 ભારત ઇલેક્ટ્રિક લિમિટેડ દ્વારા અલાગ અલગ પૉસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે આ ભરતમાં મિકેનિકલ, અને ઇલેક્ટ્રિક શાખામાં કુલ ૩૪૦ જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે BEl Probationary Engineer Recruitment 2025 આ ભરતી પ્રક્રિયામાં નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે જરૂરી માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, ઉમર મર્યાદા, ફોર્મ ભરવાની પદ્ધત્તિ જેવી તમામ ઉપયોગી માહિતી આ પોસ્ટમાં આપવામાં આવેલી છે તો આ તમામ વિગતો જાણવા માટે આ પોસ્ટને અંત સુધી વાંચો

BEl Probationary Engineer Recruitment 2025 ભારત ઇલેક્ટ્રિક લિમિટેડ ભારતના સરક્ષણ મંત્રાલય હેઠળ આવતી એક નવરત્ન કંપની છે આ કંપનીમાં ઇલેક્ટ્રોનિકશ, મિકેનિકલ, કમ્પ્યુટર સાયન્સ અને ઇલેક્ટ્રિકલ શાખાઓમાં ૩૪૦ જગ્યા યો માટે ભરી બહાર પાડવામાં આવેલી છે , જે પણ ઉમેદવારો એ એન્જિનિયર નો અભ્યાસ કારેલ છે અને દેશની ટોચની કંપનીમાં નોકરી કરવા ઇચે છે તેવા તમામ લોકો માટે આ એક મહત્વની અને ઉપયોગી માહિતી છે. આ કંપનીમાં નોકરી મેળવવવી એ ઘણા લોકોનું સપનું હોય છે આ કંપનીમાં સારા અને આકર્ષક પગારની નોકરિયાઓ હોય છે.

BEl Probationary Engineer Recruitment 2025 વિગતો

વિગત માહિતી
સાસ્થાનું નામ ભારત ઇલેક્ટ્રિક લિમિટેડ
પોસ્ટનું નામપ્રોબેશનર એન્જિનિયર
જાહેરાત નંબર 17556/2025
કુલ જગ્યા 340
નોકરીનું સ્થળ ભારતભરમાં
સતાવર વેબસાઇટ https://bel-india.in/

BEl Probationary Engineer Recruitment 2025 યોગ્યતા માપદંડ

  • OBC/EWS :- એનીજીનીયર માં ફર્સ્ટ ક્લાસ ડિગ્રી હોવી જરૂરી
  • SC-ST/PWBD :- પાસ ક્લાસ ડિગ્રી હોવી જરૂરી
  • AMIE-AMIETE/GIETE :- ઉમેદવાઓ માન્ય છે

BEl Probationary Engineer Recruitment 2025 ઉમર મર્યાદા

કેટેગરી મહતમ ઉમર મર્યાદા
EWS25
OBC28
SC/ST30
PWBD35
EX- SERVISMEN+5 VARSH

BEl Probationary Engineer Recruitment 2025 અરજી ફી

જનરલ/ઓબીસી :- 1000+18% gst

એસી/એસટી :- કોઈ ફી ભરવાની નથી

BEl Probationary Engineer Recruitment 2025 પગાર ધોરણ

  • પે સ્કેલ :- 40,000 ગ્રેડ પે
  • અંદાજિત CTC ડીએ, એચઆરએ , અન્ય ભથા

BEl Probationary Engineer Recruitment 2025 પસંદગી પ્રક્રિયા

  • કમ્પ્યુટર આધારિત પરીક્ષા
    • 125 ગુણ
    • સમય : 2 કલાક
    • નેગેટિવે માર્કિંગ : 0.25 ગુણ
    • મિનિમમ પસિંગ ગુણ :
    • જનરલ/ઓબીસી :- 35
    • એસી/એસટી : 30
  • ઇન્ટરવ્યૂ
    • શોર્ટલિસ્ટેડ ઉમેદવારો (૧:૫ ગુણોત્તર) ઇન્ટરવ્યૂ માટે હાજર રહેશે.
    • CBT (૮૫ ગુણ) + ઇન્ટરવ્યૂ (૧૫ ગુણ) = કુલ ૧૦૦ ગુણ
  • અંતિમ પસંદગી:
    • CBT અને ઇન્ટરવ્યૂના સંયુક્ત પ્રદર્શનના આધારે.
  • દસ્તાવેજ ચકાસણી અને તબીબી પરીક્ષા પછી લેવામાં આવશે.

BEl Probationary Engineer Recruitment 2025 અરજી ફોર્મ કેવી રીતે ભરવું

  • BEL કારકિર્દી પૃષ્ઠની મુલાકાત લો.
  • માન્ય ઇમેઇલ ID અને મોબાઇલ નંબર સાથે નોંધણી કરો.
  • સચોટ વ્યક્તિગત, શૈક્ષણિક અને સંદેશાવ્યવહાર વિગતો ભરો
  • દસ્તાવેજો અપલોડ કરો:
  • પાસપોર્ટ-કદનો ફોટો (૧૦૦-૨૦૦ KB, ૩ મહિનાથી જૂનો નહીં)
  • સહી (૮૦-૧૫૦ KB)
  • શૈક્ષણિક પ્રમાણપત્રો
  • અરજી ફી ઓનલાઈન ચૂકવો (જો લાગુ હોય તો).
  • ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે અરજી રસીદ ડાઉનલોડ કરો.

Leave a Comment