“Gujarat’s No. 01 Private Educational Website”

AMC Recruitment 2025 : એન્જિનિયર ની વિવિધ 35 જગ્યા માટે ભરતી

AMC Recruitment 2025 : અમદાવાદ મુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાઇટ વિભાગ હેઠળ વિવિધ એનીજીનીયરની પૉસ્ટ ખાલી હોઇ આ પૉસ્ટ ઉપર ભરતી કરવાના હેતુસર એન્જિનિયર ની જગ્યાઓની ભરતી માટે સતાવર જાહેરાત બહાર પાડવામાં આવેલી છે આ સતાવર જાહેરાત માં જે પણ ઉમેદવારો પોતાની પાત્રતા ધરાવે છે તેવા તમામ ઉમેદવારો 13 નવેમ્બર 2025 પહેલા અમદાવાદ મુનિસિપલ કોર્પોરેશનની સતાવર વેબસાઇટ www.ahmedabadcity.gov.in ઉપર પોતાની ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રાહસે જેથી તેમનો ફોર્મ સરળતાથી ભરાઈ શકે.

AMC Recruitment 2025 આ ભરતી નો ઉદેશે માત્ર ને માત્ર અમદાવાદ મુનિસિપાલ કોર્પોરેશન ના લાઇટ વિભાગ માં ખાલી પડેલી 35 એન્જિનિયરની ખાલી જગ્યાઓ ભરવાનો છે આ ભરતી ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતાં અને કાયમી ધોરણે અમદાવાદ ખાતે નોકરી કરવા ઈછટ ઉમેદવારો માટે આ ખૂબ સારા અને મહત્વના સમાચાર છે આ ભરતી સબંધિત ઉપયોગી માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, ઉમર મર્યાદા અને અરજી ફોર્મ કેવી રીતે ભરવું જેવી ઉપયોગી અને અતિ મહત્વની માહિતી આ પોસ્ટમાં આપવામાં આવેલી છે જેથી તમામ ઉમેદવારોને નમ્ર વિનાણાંતિ કરવાંમાં આવે છે કે આ ભરતી સબંધિત પોસ્ટને અંત સુધી વાંચવી.

AMC Recruitment 2025 : વિગતો

વિગત માહિતી
સંસ્થાનું નામ અમદાવાદ મુનિસિપાલ કોર્પોરેશન
જાહેરાત નંબર \8 થી 10/202526
ખાલી જગ્યાઓ 35
શ્રેણી નવીનતમ નોકરી
નોકરનું સ્થળ અમદાવાદ
અરજી કરવાની પદ્ધતિ ઓનલાઈન
ફોર્મ ભરવાની અંતિમ તારીખ 13 નવેમ્બર\2025
પોસ્ટનું નામ નાયબ ઇજનેર, મદદનીશ ઇજનેર,
સતાવર વેબસાઇટ www.ahmedabadcity.gov.in

AMC Recruitment 2025 : શૈક્ષણિક લાયકાત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલી એન્જિનિયરની આ ભરતી પ્રક્રિયામાં શૈક્ષણિક લાયકાત નીચે મુજબની રહેવાની છે જેની નોંધ તમામ ઉમેદવારો લેવી

આ ભરતી પ્રક્રિયામાં જે પણ ઉમેદવારો આ પોસ્ટમાં પોતાનો ફોર્મ ભરવા માટે ઈચ્છે છે તેમણે ગુજરાત સરકારની માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગ કરેલું હોવું જરૂરી છે સાથે અન્ય વિગતે શૈક્ષણિક લાયકાત જાણવા માટે કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલી સત્તાવાર વેબસાઈટની જાહેરાતને સંપૂર્ણપણે અભ્યાસ કરવો.

AMC Recruitment 2025 : ખાલી જગ્યાની વિગતો

જાહેરાત નં.પોસ્ટનું નામખાલી જગ્યાઓની સંખ્યા
૦૮/૨૦૨૫-૨૬ડેપ્યુટી સિટી ઇજનેર (લાઇટ)05
૦૯/૨૦૨૫-૨૬આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર (લાઇટ)13
૧૦/૨૦૨૫-૨૬મદદનીશ ઇજનેર (લાઇટ)18
કુલ35

AMC Recruitment 2025 : પગારધોરણ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નાયબ ઇજનેર લાઈટ વિભાગ આ ભરતીમાં સત્તાવાર જાહેરાતમાં પગાર ધોરણનો હજી સુધી કોઈ ઉલ્લેખ કરવામાં આવેલો નથી પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ ઉપર પૂછવાથી આપણે જાણી શકીએ છીએ કે આ ભરતી સંબંધી પોસ્ટ માટે કરીને કેટલો પગાર આપવામાં આવતો હોય છે આ પોસ્ટના અંતમાં અમદાવાદ મુનિસિપલ કોર્પોરેશન ની સતાવર લિન્ક આપવામાં આવેલી છે.

AMC Recruitment 2025 : ઉંમર મર્યાદા

આ ભરતીમાં ન્યુનતમ ઉંમર 21 વર્ષની નક્કી કરવામાં આવેલી છે અને મહત્તમ ઉંમર સંબંધિત માહિતી મેળવવા માટે કરીને આ સત્તાવાર જાહેરાતનો અભ્યાસ કરવો સાથે સાથે આ ભરતી પ્રક્રિયામાં કેટલીક છૂટછાટ પણ આપવામાં આવી છે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તાવાર જાહેરાતમાં માહિતી આપવામાં આવેલી છે આ પોસ્ટના અંતમાં અમદાવાદ મુનિસિપલ કોર્પોરેશન ની સતાવર લિન્ક આપવામાં આવેલી છે.

AMC Recruitment 2025 : અરજી કેવી રીતે કરવી

  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની સત્તાવાર વેબસાઈટ ની મુલાકાત લેવી
  • ત્યારબાદ આ વેબસાઈટમાં ભરતી અને પરિણામના સેક્શનમાં જવું
  • ભરતી અને પરિણામના સેક્સનમાં જઈને જાહેરાત નંબર 8 થી 10 2025 26 માટે ઓનલાઇન અરજી કરો લિંક ઉપર ક્લિક કરવું
  • ત્યારબાદ ઓનલાઇન ફોર્મ કાળજીપૂર્વક ભરવું અને બધા જરૂરથી દસ્તાવેજો આ ફોર્મમાં અપલોડ કરવા
  • દસ્તાવેજો અપલોડ થઈ ગયા બાદ ફોર્મ એક વખત ચકાસણી કરી લેવી
  • ચકાસણી થઈ ગયા બાદ ફોર્મ સબમીટ કરો અને જરૂરી ફી ભરવાની હોય તો ફી ભરો
  • ફોર્મ સબમીટ થઈ ગયા પછી થી ભરવી અને ફી ભરાઈ ગયા પછી આ ફોર્મની ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટ આઉટ લઈને રાખો
  • ફોર્મ ભરવા સવાનધિત યુટુબ માં પણ વિડીયો જોઈ શકો છો

AMC Recruitment 2025 : મહત્વપૂર્ણ લીંક

વિગત તારીખ
જાહેરાત બહાર પડ્યા તારીખ 30 ઓક્ટોમ્બર
ઓનલાઈન અરજી શરૂ થાય તારીખ 30 ઓક્ટોમ્બર
ઓનલાઈન અરજી ની અંતિમ તારીખ 13 નવેમ્બર

AMC Recruitment 2025 : મહત્વપૂર્ણ લિન્ક

વિગત લિન્ક
સત્તાવાર જાહેરાતઅહી કિલક કરો
ઓનલાઈન અરજી કરોઅહી ક્લિક કરો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વેબસાઈટઅહી ક્લિક કરો

Leave a Comment