BEl Probationary Engineer Recruitment 2025 ભારત ઇલેક્ટ્રિક લિમિટેડ દ્વારા અલાગ અલગ પૉસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે આ ભરતમાં મિકેનિકલ, અને ઇલેક્ટ્રિક શાખામાં કુલ ૩૪૦ જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે BEl Probationary Engineer Recruitment 2025 આ ભરતી પ્રક્રિયામાં નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે જરૂરી માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, ઉમર મર્યાદા, ફોર્મ ભરવાની પદ્ધત્તિ જેવી તમામ ઉપયોગી માહિતી આ પોસ્ટમાં આપવામાં આવેલી છે તો આ તમામ વિગતો જાણવા માટે આ પોસ્ટને અંત સુધી વાંચો
BEl Probationary Engineer Recruitment 2025 ભારત ઇલેક્ટ્રિક લિમિટેડ ભારતના સરક્ષણ મંત્રાલય હેઠળ આવતી એક નવરત્ન કંપની છે આ કંપનીમાં ઇલેક્ટ્રોનિકશ, મિકેનિકલ, કમ્પ્યુટર સાયન્સ અને ઇલેક્ટ્રિકલ શાખાઓમાં ૩૪૦ જગ્યા યો માટે ભરી બહાર પાડવામાં આવેલી છે , જે પણ ઉમેદવારો એ એન્જિનિયર નો અભ્યાસ કારેલ છે અને દેશની ટોચની કંપનીમાં નોકરી કરવા ઇચે છે તેવા તમામ લોકો માટે આ એક મહત્વની અને ઉપયોગી માહિતી છે. આ કંપનીમાં નોકરી મેળવવવી એ ઘણા લોકોનું સપનું હોય છે આ કંપનીમાં સારા અને આકર્ષક પગારની નોકરિયાઓ હોય છે.
BEl Probationary Engineer Recruitment 2025 વિગતો
| વિગત | માહિતી |
| સાસ્થાનું નામ | ભારત ઇલેક્ટ્રિક લિમિટેડ |
| પોસ્ટનું નામ | પ્રોબેશનર એન્જિનિયર |
| જાહેરાત નંબર | 17556/2025 |
| કુલ જગ્યા | 340 |
| નોકરીનું સ્થળ | ભારતભરમાં |
| સતાવર વેબસાઇટ | https://bel-india.in/ |
BEl Probationary Engineer Recruitment 2025 યોગ્યતા માપદંડ
- OBC/EWS :- એનીજીનીયર માં ફર્સ્ટ ક્લાસ ડિગ્રી હોવી જરૂરી
- SC-ST/PWBD :- પાસ ક્લાસ ડિગ્રી હોવી જરૂરી
- AMIE-AMIETE/GIETE :- ઉમેદવાઓ માન્ય છે
BEl Probationary Engineer Recruitment 2025 ઉમર મર્યાદા
| કેટેગરી | મહતમ ઉમર મર્યાદા |
| EWS | 25 |
| OBC | 28 |
| SC/ST | 30 |
| PWBD | 35 |
| EX- SERVISMEN | +5 VARSH |
BEl Probationary Engineer Recruitment 2025 અરજી ફી
જનરલ/ઓબીસી :- 1000+18% gst
એસી/એસટી :- કોઈ ફી ભરવાની નથી
BEl Probationary Engineer Recruitment 2025 પગાર ધોરણ
- પે સ્કેલ :- 40,000 ગ્રેડ પે
- અંદાજિત CTC ડીએ, એચઆરએ , અન્ય ભથા
BEl Probationary Engineer Recruitment 2025 પસંદગી પ્રક્રિયા
- કમ્પ્યુટર આધારિત પરીક્ષા
- 125 ગુણ
- સમય : 2 કલાક
- નેગેટિવે માર્કિંગ : 0.25 ગુણ
- મિનિમમ પસિંગ ગુણ :
- જનરલ/ઓબીસી :- 35
- એસી/એસટી : 30
- ઇન્ટરવ્યૂ
- શોર્ટલિસ્ટેડ ઉમેદવારો (૧:૫ ગુણોત્તર) ઇન્ટરવ્યૂ માટે હાજર રહેશે.
- CBT (૮૫ ગુણ) + ઇન્ટરવ્યૂ (૧૫ ગુણ) = કુલ ૧૦૦ ગુણ
- અંતિમ પસંદગી:
- CBT અને ઇન્ટરવ્યૂના સંયુક્ત પ્રદર્શનના આધારે.
- દસ્તાવેજ ચકાસણી અને તબીબી પરીક્ષા પછી લેવામાં આવશે.
BEl Probationary Engineer Recruitment 2025 અરજી ફોર્મ કેવી રીતે ભરવું
- BEL કારકિર્દી પૃષ્ઠની મુલાકાત લો.
- માન્ય ઇમેઇલ ID અને મોબાઇલ નંબર સાથે નોંધણી કરો.
- સચોટ વ્યક્તિગત, શૈક્ષણિક અને સંદેશાવ્યવહાર વિગતો ભરો
- દસ્તાવેજો અપલોડ કરો:
- પાસપોર્ટ-કદનો ફોટો (૧૦૦-૨૦૦ KB, ૩ મહિનાથી જૂનો નહીં)
- સહી (૮૦-૧૫૦ KB)
- શૈક્ષણિક પ્રમાણપત્રો
- અરજી ફી ઓનલાઈન ચૂકવો (જો લાગુ હોય તો).
- ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે અરજી રસીદ ડાઉનલોડ કરો.
IB Reruitment 2025 હવે ઇન્ટેલિજન્સ બ્યુરોમાં નોકરી મેળવવાની તક, રૂ. ૧.૪૨ લાખ સુધી નો અધધ પગાર
GPSSB AAE civil Bharati 2025 : ગુજરાત પંચાયત વિભાગમાં સિવિલ એન્જિનિયર પૉસ્ટ ઉપર ભરતી