
GPSSB AAE civil Bharati 2025 : અગત્યની માહિતી
ગુજરાત પંચયત સેવ પસંદગી બોર્ડ (GPSSB) વધારાના સહાયક ઇજનેર માટે ભરતી બહાર પાડી છે. જે પણ ઉમેદવાર સિવિલ એન્જિનિયરિંગ કરેલું છે અને પોતે સરકારી અધિકારી બનવા માંગે છે તેવા લોકો માટે આ ખૂબ જ મહત્વના સમાચાર છે તો જે પણ ઉમેદવારો પોતાનું ફોર્મ ભરવા ઇચે છે તે વહેલી ટેક પોતાનું ફોર્મ ભી સકે છે. આ ભરતી સબંધિત તમામ માહિતી જાણવા માટે આ પોસ્ટને અંત સુધી વાંચો.
સિવિલ એંજિનિયરની આ ભરતી સબંધિત તમામ માહિતી જેવી કે ઉમર મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ ફોર્મ ભરવાની તરીક જેવી તમામ અગત્યની માહિતી આ પોસ્ટમાં આપવામાં આવેલી છે જથી આ તમામ મ,અહિતી જાણવા માટે આ પોસ્ટને અંત સુધી વાંચો.
| વિગત | માહિતી |
| સંસ્થાનું નામ | ગુજરાત પંચયત સેવ પસંદગી બોર્ડ (GPSSB) |
| જગ્યાનું નામ | ધારાના સહાયક ઇજનેર |
| કુલ ખાલી જગ્યા | 350 |
| ફોર્મ ભરવાનો પ્રકાર | ઓનલાઈન |
| ફોર્મ ભરવાની અંતિમ તારીખ | 6 નવેમ્બર |
| સતાવાર વેબસાઇટ | https://gpssb.gujarat.gov.in/ |
GPSSB AAE civil Bharati 2025 ઉમર મર્યાદા :
ગુજરાત પંચયત સેવ પસંદગી બોર્ડ (GPSSB) દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીમાં ઉમર મર્યાદા નીચે મુજબની નક્કી કરવામાં આવેલી છે
- ન્યૂનતમ ઉમર મર્યાદા : 18 વર્ષ
- માહત્યમ ઉમર મર્યાદા : 33 વર્ષ
GPSSB AAE civil Bharati 2025 પગાર ધોરણ :
ગુજરાત પંચયત સેવ પસંદગી બોર્ડ (GPSSB) દવારા બહાર પાડવામાં આવેલી આ ભરતીમાં ફિક્સ પગાર 49,600 પ્રતિ માસ (5 વર્ષ માટે ) આ સાથે 5 વર્ષ પૂરા તહે પછી અનુ સુવિધારો પણ આપવામાં આવતી હોય છે. પગાર સબંધિત વધુ માહિતી જાણવા માટે ગુજરાત પંચયત સેવ પસંદગી બોર્ડ (GPSSB) દ્વારા બહાર પાડવામાં આવેલું ઓફિસિયલ નોટિફિકેશન વાંચો.
GPSSB AAE civil Bharati 2025 પરીક્ષા પદ્ધતિ :
- લેખિત પરીક્ષા (omr આધારિત )
- દસ્તાવેજ ચકાસણી
- ફાઇનલ મેરીટ લિસ્ટ
- ઉપરોક્ત જણાવવમાં આવ્યા અનુસરની પરીક્ષા પદ્ધતિ રહેવાની છે તો તમામ ઉમેદવારોએ આ મુજબની તૈયારી કરવી જોઈએ
GPSSB AAE civil Bharati 2025 સિલેબસ :
- સિવિલ એન્જિનિયરિંગ ની મૂળભૂત બાબતો
- બાંધકામ સામગ્રી
- સર્વેક્ષણ, અંદાજ અને ખર્ચ
- ગુજરાત પંચયત કાયદો
- સમયને જ્ઞાન, તારક અને અંગ્રેજી
- ઉપરોક્ત જાણવામાં આવ્યા અનુસરણ અલગ અલગ વિષય માંથી પરિક્ષમાં પૂછવામાં આવસે તો ઉમેદવારોર ઉપરોક્ત વિષયો માંથી તૈયારી કરવી
GPSSB AAE civil Bharati 2025 જિલ્લા સહ જગયાઓ :
| જિલ્લા | જગ્યા |
| અમદાવાદ | ૧૩ |
| અમરેલી | ૦૧ |
| આણદ | ૦૫ |
| અરવલ્લી | ૧૫ |
| બનાસકાંઠા | ૩૨ |
| ભરૂચ | ૧૦ |
| ભાવનગર | ૦૬ |
| બોટાદ | ૦૩ |
| છોટા ઉદેપુર | ૧૬ |
| દાહોદ | ૧૪ |
| દેવભૂમિ દ્વારકા | ૧૦ |
| ડાંગ | ૦૮ |
| ગાંધીનગર | ૦૩ |
| ગીર સોમનાથ | ૧૧ |
| જામનગર | ૦૩ |
| જુનાગઢ | ૧૧ |
| કચ્છ | ૧૮ |
| ખેડા | ૧૪ |
| મહીસાગર | ૧૫ |
| મહેસાણા | ૧૫ |
| મોરબી | ૦૪ |
| નર્મદા | ૦૨ |
| નવસારી | ૧૦ |
| પંચમહાલ | ૧૭ |
| પાટણ | ૦૫ |
| પોરબંદર | ૦૨ |
| રાજકોટ | ૦૪ |
| સાબરકાંઠા | ૧૬ |
| સુરત | ૧૪ |
| સુરેન્દ્રનગર | ૧૮ |
| તાપી | ૧૧ |
| વડોદરા | ૧૧ |
| વલસાડ | ૧૩ |
| કુલ | ૩૫૦ |
GPSSB AAE civil Bharati 2025 મહત્વની તારીખો :
| વિગત | તારીખ |
| નોટિફિકેશન બહાર પડ્યા તારીખ | ઓક્ટોમ્બર 2025 |
| ફોર્મ ભરવાનું શરૂ થયા તારીખ | 7 ઓક્ટોમ્બર 2025 |
| ફોર્મ ભરવાની અંતિમ તારીખ | 6 નવેમ્બર 2025 |
| પરીક્ષાની તારીખ | જાહેર થવાની બાકી છે. |
GPSSB AAE civil Bharati 2025 શૈક્ષણિક લાયકાત
ગુજરાત પંચયત સેવ પસંદગી બોર્ડ (GPSSB) દ્વારા બહાર પાડવામાં આવેલી આ ભરતી પરક્રિયામાં જે પણ ઉમેદવારો એ સિવિલ એન્જિનિયરિંગ કરેલું છે તે ઉમેદવારો પોતાનું ફોર્મ ભરી શકે છે. અર્થાત આ ભરતીમાં પોતાની ઉમેદવારી નોંધવા માટે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી માટે સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોવું જરૂરી છે. ઉપરોક્ત જણાવ્યા અનુસરની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ ફોર્મ ભરવું જોઈએ
GPSSB AAE civil Bharati 2025 અરજી કેવી રીતે કરવી
- ગુજરાત પંચયત સેવ પસંદગી બોર્ડ (GPSSB) ની આ ભરતી માં પોતાનું ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ તો તમે શૈક્ષણિક લાયકાત ધરાવો છે કે નહીં તે ચકાસી લેવું
- ત્યારબાદ ઓફિશિયલ વેબસાઇટ https://ojas.gujarat.gov.in/ જવું
- સતાવર વેબસાઇટ ઉપર ગયા બાદ online application મેનૂ ઉપર જવું.
- બાદમાં apply પસંદ કરવું જેમાં GPSSB ગુજરાત પંચયત સેવ પસંદગી બોર્ડ સિલેકટ કરવું
- ત્યાર બાદ apply સિલેકટ કરીને જરૂરી તમામ વિગતો ભરવી.
- જરૂરી તમામ વિગતો ભરાઈ ગયા બાદ ફોર્મ કોનફોર્મ કરવું
- એક વખત ફોર્મ કનફોર્મ થઈ ગયા બાદ આ ભરેલા ફોર્મની પ્રિન્ટ કાઢીને ભવિષ્ય માટે સાચવીને રાખવી જોઈએ.