
IB Reruitment 2025 હવે ભરત સરકારના ખૂબ જ ખાસ અને અગત્યના વિભાગ ઇન્ટેલિજન્સ બ્યુરો ઓફ ઈન્ડિયા માં ખૂબ જ મહત્વના પદો માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે આ ભરતીમાં અગત્યની માહિતી જેવી કે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, ઉમર મર્યાદા, અરજી કરવાની રીતે જેવી મહત્વની માહિતી આ પોસ્ટમાં આપવામાં આવેલી છે તો આ પોસ્ટને અંત સુધી વાંચવી.
IB Reruitment 2025 ઈન્ટેલિજન્સ બ્યુરોમાં ભારત સરકારના ગૃહ વિભાગ દ્વારા ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવી છે તો જે પણ ઉમેદવારો ઇન્ટેલિજન્સ બ્યુરોમાં જોડાવા માટે ઇચ્છતા હોય તેમના માટે આ ખાસ અને અગત્યની તક છે. ભારત સરકારના ઈન્ટેલિજન્સ બ્યૂરો આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસર ગ્રેડ ટુ ની ભરતી માટે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે આ વર્તી પ્રક્રિયા માટે 25 ઓક્ટોબરે ગૃહ મંત્રાલય સત્તાવાર વેબસાઈટ ઉપર ખુલશે લાયક ઉમેદવારોએ પોતાનું અરજી ફોર્મ ભરવા માટે 16 નવેમ્બર 2025 સુધીનો સમય ગાળો નક્કી કરવામાં આવેલો છે.
IB Reruitment 2025અંતર્ગત પોસ્ટ ને લગતી વિવિધ પ્રકારની માહિતી જેવી કે પસંદગી પ્રક્રિયા શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અને અરજી કરવાની પ્રક્રિયા સહિતની મહત્વની માહિતીઓ આ પોસ્ટમાં આપવામાં આવેલી છે આ તમામ માહિતી જાણવા માટે આ પોસ્ટને અંત સુધી વાંચવી.
IB Reruitment 2025 ખાલી જગ્યાઓ
| સંસ્થા | ઇન્ટેલિજન્સ બ્યુરો ઓફ ઈન્ડિયા |
| જગ્યાનું નામ | આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસર ગ્રેડ 2 |
| કુલ જગ્યાઓ | 258 |
| ફોર્મ ભરવાનું શરૂ થવા તારીખ | 25 ઓક્ટોમ્બર |
| ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 16 નવેમ્બર |
| ઉમર મર્યાદા | 18 થી 27 વર્ષ |
| ઓફિસિયલ વેબસાઇટ | mha.gov.in |
IB Reruitment 2025 શૈક્ષણિક લાયકાત
ઇન્ટેલિજન્સ બ્યુરો ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલી આ ભરતી પ્રક્રિયામાં જે પણ ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવવા ઇચ્છતા હોય તે તમામ ઉમેદવારો પાસે યોગ્ય પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલીકોમીનિકેશન અથવા ઇલેક્ટ્રોનિક્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી કોમ્પ્યુટર સાયન્સ અથવા એન્જિનિયરિંગ કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં BE, B.Tech ની ડિગ્રી હોવી આવશ્યક છે. ઇલેક્ટ્રોનિક્સ કોમ્પ્યુટર ફિઝિક્સ વાળા વિદ્યાર્થીઓ માસ્ટર ડિગ્રી ધરાવતા ઉમેદવારો પણ વિજ્ઞાન વિષય સાથે અરજી કરવા માટે લાયકાત ધરાવે છે Gate 2023 થી 2025 સુધીની કોઈપણ પરીક્ષાઓ પાસ કરેલી હોવી જોઈએ. ફોર્મ ભરત પહેલા ઓફિસિયલ નોટિફિકશન વાંચી લેવું.
IB Reruitment 2025 પસંદગી પ્રક્રિયા
ઇન્ટેલિજન્સ બ્યુરો ઓફ ઇન્ડિયામાં બહાર પાડવામાં આવેલી ભરતી પ્રક્રિયામાં કુલ ખાલી જગ્યા કરતા 10 ગણા ઉમેદવારોને તેમના GATE ના સ્કોર ના આધારે શોર્ટ લિસ્ટ કરવામાં આવશે તેમજ ત્યારબાદ તેમને વિવિધ પ્રકારના કૌશલ્ય કસોટી અને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે દરેક ઉમેદવારને આ ઉપર જણાવેલા ત્રણ માપદંડોના આધારે અંતિમ મેરિટ યારી તૈયાર કરવામાં આવશે અને પસંદગી આપવામાં આવશે.
IB Reruitment 2025 પગાર ધોરણ
ઇન્ટેલિજન્સ બ્યુરો ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલી આ ભરતી પ્રક્રિયામાં પસંદગી પામેલા ઉમેદવારોને પગારસ્તર સાતમુ પગાર પંચ પ્રમાણે 44900 થી 142400 પ્રતિમાશ પગાર મળવા પાત્ર રહેશે.આ સાથે અન્ય કેટલીક વધારાની સુવિધાઓ પણ મળવા પત્ર છે.
IB Reruitment 2025 ઉમર મર્યાદા
ઈન્ટેલિજન્સ બ્યુરો ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલી આ ભરતીમાં જે પણ ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવા ઇચ્છતા હોય તેમણે પોતાની ઉંમર ચકાસી લેવી આ ભરતી પ્રક્રિયામાં જે પણ ઉમેદવારો પોતાનું ફોર્મ ભરવા ઈચ્છે છે તેમની ઉંમર 18 થી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ આ ઉંમર મર્યાદા તારીખ 16 નવેમ્બર 2025 ના રોજ ગણવામાં આવશે અને નિયમો અનુસાર અનામત શ્રેણીઓમાં અલગ અલગ શ્રેણીના આધારે છૂટછાટ પણ આપવામાં આવશે
BMC Recruitment 2025 : ભાવનગર મહાનગરપાલિકામાં ભરતી
IB Reruitment 2025 માટે અરજી કેવી રીતે કરવી
- જે પણ ઉમેદવારો આ ભરતી પ્રક્રિયામાં પોતાનું ફોર્મ ભરવા એ છે તેમણે સૌપ્રથમ તો પોતાની લાયકાત અને ઉંમર મર્યાદા ચકાસી લેવી જોઈએ.
- ઉમેદવારો આ ભરતી માટેની સત્તાવાર વેબસાઈટ mha.gov.in દ્વારા પોતાની અરજી કરી શકે છે.
- આ ભરતીમાં પોતાનું ફોર્મ ભરવા માટે સત્તાવાર વેબસાઈટ mha.gov.in ઉપર ક્લિક કરો.
- આ વેબસાઈટ ઉપર જઈ અને જરૂરી તમામ વિગતો ભરો.
- જરૂરી વિગતો ભરાઈ ગયા બાદ ફોર્મ કન્ફર્મ કરો.
- તે પોતાનું ફોર્મ કન્ફર્મ થઈ ગયા પછી આ ફોર્મની એક ભવિષ્યમાં જરૂરિયાત માટે પ્રિન્ટ કાઢી અને પોતાની પાસે રાખો.
- ખાસ મહત્વની બાબત કે આ ફોર્મ ભરવાની તારીખ 16 નવેમ્બર સુધી છે ત્યાં સુધી પોતાનું ફોર્મ ભરી દેવું.
IB Reruitment 2025 ફોર્મ ભરવાની ઓફિસિયલ લિન્ક
| ફોર્મ ભરવાની ઓફિશિયલ લિન્ક | mha.gov.in |